EN.6.04 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો અને વાક્યોનું મુકવાંચન કરે છે.
EN.6.05 વાર્તા /પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે.
EN.6.06 અર્થપૂર્ણ વાક્યોનું અનુલેખન કરે છે.
EN.6.08 આપેલી વિગતોમાંથી અતાર્કિક શબ્દો તારવી તેને બદલે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરે છે.
EN.6.13 ઉલટ પ્રશ્નો(INVERSION QUESTIONS) પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.
EN.6.14 માહિતી મેળવવા Wh – (Who,Where,When,What,How many) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નનો જવાબ આપે છે.
EN.6.16 લોનવર્ડઝ સહિત આશરે 500 જેટલા નવા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
EN.6.18 વસ્તુઓના સ્થાન અને સ્થળોનો નિર્દેશ કરે છે.
EN.6.26 ટેબલ, ગ્રાફ, નકશાના આધારે વિગતો તારવીને જાણે છે.
EN.6.31 વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ અને વ્યક્તિઓ વિશે રંગ, કદ અને સંખ્યા દર્શાવતા વિશેષણોનો ઉપયોગ કરે છે.