4. Tell Me Why?
8.23 કાર્યકારણ સંબંધો રજૂ કરે છે.
8.31 અધૂરી વાર્તાના વિકાસ માટે આગળની ઘટનાઓ રજૂ કરે છે અથવા આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ પસંદ કરી તેનો અંત રજૂ કરે છે.
8.11 વ્યાવહારિક અને નાટકીય સંવાદ કરે છે.
8.04 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે છે.
8.08 ગ્રાફ,ચિત્ર, વાર્તા,નકશા અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.
8.20 પુસ્તકાલયમાંથી વાર્તાના પુસ્તકો, બાળ સામયિકો, વર્તમાનપત્રો વાંચે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
8.12 પોતાના ગમા, અણગમા અને લાગણીઓને સંવાદમાં દર્શાવે છે.
8.29 વાર્તા, અહેવાલ કે વર્ણન લખે છે.