4. Sun-Tour
8.22 પોતાના પર્યાવરણની સંદર્ભિત બાબતોની તુલના કરી રજૂઆત કરે છે.
8.11 વ્યાવહારિક અને નાટકીય સંવાદ કરે છે.
8.20 પુસ્તકાલયમાંથી વાર્તાના પુસ્તકો, બાળ સામયિકો, વર્તમાનપત્રો વાંચે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે
8.28 શબ્દો, શબ્દસમૂહો, અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
8.04 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે છે.
8.09 inversion પ્રશ્નો પૂછી તેના જવાબ આપે છે.
8.10 માહિતી મેળવવા wh (who,where,when,what,how many) પ્રશ્નો પૂછી અને તેના પ્રશ્નોનાં જવાબ આપે છે.
8.15 પોતાના પરિચિત ક્ષેત્રમાં બનતી ક્રિયા અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે છે.