EN. 7.4 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો અને વાક્યો અને પરિચ્છેદનું મુક વાંચન કરે છે.
EN. 7.5 વાર્તા પરિચ્છેદ અને કાવ્ય સમજી અર્થગ્રહણ કરે છે.
EN. 7.9 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો અને ઘટનાક્રમની વિગતો તારવે છે.
EN. 7.16 લોનવર્ડ્સ સહીત આશરે ૫૦૦ જેટલા નવા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
EN. 7.13 ઉલટ પ્રશ્નો(Inversion questions) પુછી અને તેવા પ્રશ્નોનાં જ્વાબ આપે છે.
EN. 7.31 શબ્દો, શબ્દસમુહો અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
ENL 7.3 વિગતો સાંભળી, વાંચીને ચિત્ર, રમકડાં અને વસ્તુ બનાવે છે.
EN. 7.10 ચિત્ર અને પરિચ્છેદની વિગતનું વર્ગીકરણ કરે છે.
EN. 7.8 આપેલા વિધાનોમાંથી અતાર્તિક શબ્દો તારવી અને વિધાન સુધારે છે.
EN. 7.14 માહિતી મેળવવા Wh(Who, When, Where, What, How many, How much) પ્રશ્નો પુછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.
EN. 7.26 પોતાના પર્યાવરણની સંદર્ભિત બાબતોની તુલના કરી રજૂઆત કરે છે.
EN. 7.25 ટેબલ, ગ્રાફ, ચિત્રો, નકશાના આધારે વિગતો તારવીને જણાવે છે.
EN. 7.30 ચિત્ર કે વસ્તુઓનું પાંચથી સાત વાક્યોમાં વર્ણન કરે છે.