G 404.8 ચિત્રોનું વર્ણન સાત-આઠ વાક્યમાં લખે છે.
G 403.1 ગદ્ય અને પથ લખાણમાથી વિગતો શોપે છે.
G 405.4 અવયવો, સંયોજકો – પણ, પરંતુ, તેથી, અથવવા, કેમ કે ના યોગ્ય-અયોગ્ય
ઉપયોગ ઓળખાવે અને વાક્યમાં પ્રયોજે છે
G 405.1 સર્વનામ, વિશેષણ, આજ્ઞા વિનંતી-સૂચના, સ્થળ અને સમવવાચક અવ્યય, પુનરાવર્તિત પ્રયોગ, સંયોજકોનો ઉપયોગ કરે છે.
G 406.2 સમાનાર્થી તેમજ વિરુદ્ધાર્થી શબ્દ શોધે અને ઓળખાવે છે.
G 406.7 શબ્દના અર્થ તારવે છે. વખતના અર્થ તારવે છે.