4 સાદા સમીકરણ અધ્યયન નિષ્પત્તિ M 706 રોજિંદાજીવનની સમસ્યાઓને સમીકરણ સ્વરૂપે દર્શાવી શકશે અને તેનો ઉકેલ મેળવી શકશે. વિષયવસ્તુના મુદ્દા : 4.1 વિધાનોને સમીકરણ સ્વરૂપમાં લખે છે. 4.2 સમીકરણને વિધાન સ્વરૂપમાં લખે છે. 4.3 સમીકરણનો ઉકેલ શોધે છે. 4.4 સમીકરણનું સમાધાન કરે છે.