4 વસ્તુઓનાં જૂથ બનાવવાં અધ્યયન નિષ્પત્તિ SC602 પદાર્થ અને સજીવોને તેમનાં ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. SC603 અવલોકી શકાય તેવા ગુણધર્મોનાં આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે. SC606 પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે / વર્ણવે છે.