- લાંબુ અને ટૂંકુ
અધ્યયન નિષ્પત્તિ
M 305 સેમી અને મીટર જેવા પ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને લંબાઈ અને અંતરનો અંદાજ લગાવે છે. તેમજ તેમની વચ્ચેનો સંબંધ ઓળખે છે.
વિષયવસ્તુના મુદ્દા
4.1 બિનપ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને બાળકો પોતાની આજુબાજુની વસ્તુઓને જુદી-જુદી રીતે માપે અને અંદાજિત માપન કરે.
4.2 લંબાઈ માપનના સાધનોની મદદથી વસ્તુની લંબાઈ માપે.
4.3 મીટરના સંદર્ભમાં લંબાઈ કે અંતરનું અનુમાન કરે અને ચકાશે.