SS714 મધ્યયુગીન સમયગાળા દરમિયાન એક સાથે થતી મુખ્ય ઐતિહાસિક પ્રગતિઓ દર્શાવે છે.
SS716 મધ્યયુગીન સમયગાળા દરમિયાન થયેલ સામાજિક રાજકીય અને આર્થિક ફેરફારોનું વિશ્લેષણ કરે છે.
SS719 મંદિરો, કબરો અને મસ્જિદોનાં ઉદાહરણો દ્વારા વિશિષ્ટ શૈલી અને ટેક્નોલોજીથી બંધાયેલા સ્થાપત્યોનું વર્ણન કરે છે.