4 ટીક…ટીક…ટીક…
અધ્યયન નિષ્પત્તિ
M 408 ઘડિયાળનો સમય કલાક અને મિનિટમાં વાંચે છે અને સમયને AM અને PMમાં દર્શાવે છે.
M409 ૧૨ ક્લાક અને ૨૪ કલાકની ઘડિયાળને સમજે તેમજ તેમની વચ્ચેનો સંબંધ શોધે છે.
M 4010 રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓની સમયગાળાની ગણતરી કરે છે અને ઘટનાઓને ક્રમમાં ગોઠવ છે.
વિષયવસ્તુના મુદ્દા
4.1 ઘડિયાળમાં સમય જોવો.
4.2 સમયગાળો અને ઘટનાક્રમ
4.3 ૨૪ કલાકની ધડિયાળ અને ૧૨ કલાકની ઘડિયાળની સરખામણી.
4.4 સમયની AM અને PMમાં રજૂઆત