SN803 સાદી સરળ વાતચીત અને વર્ણન સાંભળીને સમજી શકે છે.
SN813 સાદી સરળ વાતચીત અને વર્ણનને લગતાં ચાર જેટલાં પદવાળાં વાક્યો વાંચી શકે છે.
SN811 સંધિયુક્ત શબ્દો સાથેના સ્વતંત્ર વાક્યો તેમજ નાના ફકરાઓનું શુદ્ધ વાંચન કરી શકે છે.
ડN822 ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવાં વાક્યો લખી શકે છે.
SN823 સરળ ગુજરાતીવાકયોનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકે છે