3. What were you Doing?
8.27 ચિત્ર કે વસ્તુઓનુંફકરા સ્વરૂપે વર્ણન કરે છે.
8.07 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો, અને ઘટનાક્રમની વિગતો તારવે છે.
8.08 ગ્રાફ,ચિત્ર, વાર્તા,નકશા અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.
8.01 ચિત્રોના આધારે વાર્તાઓ વાંચી પોતાના શબ્દોમાં લખે છે.
8.04 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે છે.
8.13 લોનવર્ડ્સ સહિત આશરે 800 જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે.
8.24 વાક્યો અને વિગતોને and અને but વડે જોડે છે.
8.15 પોતાના પરિચિત ક્ષેત્રમાં બનતી ક્રિયા અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે છે.
8.19 પત્ર, ઈ-મેઈલ લખે છે અને તેનો જવાબ આપે છે.
8.20 પુસ્તકાલયમાંથી વાર્તાના પુસ્તકો, બાળ સામયિકો, વર્તમાનપત્રો વાંચે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
8.27 ચિત્ર કે વસ્તુઓનું ફકરા સ્વરૂપે વર્ણન કરે છે.