EN.6.01 ટૂંકી પરિચિત વાર્તાઓ સાંભળી અને સહાયક સામગ્રીની મદદથી વાર્તા કહે છે.
EN.6.04 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો અને વાક્યોનું મુકવાંચન કરે છે.
EN.6.05 વાર્તા /પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે.
EN.6.10 ચિત્ર અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.
EN.6.11 પરિચિત પરિસ્થિતિમાં પ્રસંગને અનુરૂપ
EN.6.14 અભિવાદન કરીને અભિવાદનનો પ્રતિભાવ આપે છે. માહિતી મેળવવા Wh – (Who,where,When,What,How many) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નનો જવાબ આપે છે.
EN.6.17 કુટુંબના સભ્યો શિક્ષકો મિત્રો અને પરિચિત વ્યક્તિઓનો સામાન્ય પરિચય આપે છે.
EN.6.18 વસ્તુઓના સ્થાન અને સ્થળોનો નિર્દેશ કરે છે.
EN.6.16 લોનવર્ડઝ સહિત આશરે 500 જેટલા નવા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
EN.6.26 ટેબલ, ગ્રાફ, નકશાના આધારે વિગતો તારવીને જાણે છે.
EN.6.34 પ્રસંગને અનુરૂપ તેનો અંત રજૂ કરે છે.