3. Ah! Oh! Ouch!..
8.04 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે છે.
8.11 વ્યાવહારિક અને નાટકીય સંવાદ કરે છે.
8.13 લોનવર્ડ્સ સહિત આશરે 800 જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે.
8.26 પોતાને ગમતી વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પસંદ- નાપસંદ સહિતની પોતાની લાગણીઓને વ્યકત કરે છે.
8.23 કાર્યકારણ સંબંધો રજૂ કરે છે.
8.01 ચિત્રોના આધારે વાર્તાઓ વાંચી પોતાના શબ્દોમાં લખે છે.
8.10 માહિતી મેળવવા wh (who,where,when,what,how many) પ્રશ્નો પૂછી અને તેના પ્રશ્નોનાં જવાબ આપે છે.
8.20 પુસ્તકાલયમાંથી વાર્તાના પુસ્તકો, બાળ સામયિકો, વર્તમાનપત્રો વાંચે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
8.12 પોતાના ગમા, અણગમા અને લાગણીઓને સંવાદમાં દર્શાવે છે.
8.27 ચિત્ર કે વસ્તુઓનુંફકરા સ્વરૂપે વર્ણન કરે છે.