M718: રોજિંદા જીવનની માહિતી પરથી પ્રતિનિધિત્વ ધરાવતી કિંમત શોધે છે. (મધ્યક,મધ્યસ્થ,બહુલક)
M719: રોજિંદા જીવનમાં ચલિતતા નક્કી કરે છે.
M720: માહિતી પરથી લંબ આલેખ અને દ્વિલંબ આલેખનું અર્થઘટન કરે છે.
M718.1: આપેલ માહિતીનો વિસ્તાર શોધે છે.
M718.2: આપેલ માહિતી પરથી સરાસરી શોધે છે.
M718.3: આપેલ માહિતી પરથી બહુલક શોધે છે.
M718.4: આપેલ માહિતી પરથી મધ્યસ્થ શોધે છે.
M720: માહિતી પરથી લંબ આલેખ અને દ્વિલંબ આલેખનું અર્થઘટન કરે છે.