3 ભોપાલનો પ્રવાસ
અધ્યયન નિષ્પત્તિ
M 407 રોજિંદા જીવનની પરિસ્થિતિઓ, સમસ્યાઓનો ઉકેલ મૂળભૂત ગાણિતીક ક્રિયાઓ દ્વારા આપે છે. (નાણું, લંબાઈ, વજન, જથ્થો, અંતર, ગુંજાશ વગેરે આધારિત)
વિષયવસ્તુના મુદ્દા
3.1 ગુણાકાર (બે અંકના એક અંક સાથે, ત્રણ અંકના બે અંક સાથે) અને ભાગાકાર (બે અંકના એક અંક વડે, ત્રણ અંકના એક અંક વડે) કરે.
3.2 ગુણાકાર – ભાગાકારના આંતર સંબંધોથી સમય, અંતર, રૂપિયા-પૈસા, ગુંજાશના વ્યવહારૂ કોયડા ઉકેલે.