3 . પાણી જ પાણી !
અધ્યયન નિષ્પતિઓ
૩.05 વિવિધ વયજૂથનો લોકો પ્રાણીઓ અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો, ખોરાક અને પાણીની ઉપલબ્ધિ તથા તેમના ઘર અને સાસપાસના પાણીના ઉપયોગ અંગેનું વર્ણન કરે છે.
3.10 દૈનિક જીવનમાં ઉપયોગી વસ્તુઓના ગુણધર્મો તેમજ પદાર્થોનાં માપ કે જથ્થા અંગે અનુમાન કરે છે. પ્રતીકાત્મક કે બિનપ્રમાણભૂત એકમો દ્વારા ચકાસણી કરે છે. (જેમ કે વેંત, મુઠ્ઠી, ચમચી, જગ વગેરે)
3.11 વસ્તુઓ, પ્રવૃત્તિઓ કે મુલાકાત લીધેલ સ્થળો અંગેની માહિતી, અનુભવો તેમજ અવલોકનોની નોંધ કરે છે. તેના આધારે તેમની તરાહ અંગે આગાહી કરે છે. (જેમ કે ચંદ્રની કળાઓ અને ઋતુઓ)