3. જુમો ભિસ્તી
અધ્યયન નિષ્પત્તિ :
G8.2 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ, ચર્ચા, વર્ણન વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે.
G8.3 રમતો, પ્રવૃત્તિઓ, મુલાકાત, ઇન્ટરવ્યૂ, પ્રૉજેક્ટકાર્ય દ્વારા સમજ કેળવે છે.
G8.13 ટુચકાઓ, કિસ્સાઓ, વાર્તાઓ જાતે બનાવી રજૂ કરે અને વ્યક્તિગત, જૂથચર્ચા, પ્રશ્નોત્તરી જેવી તેમજ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રજૂઆત કરે છે.
G8.18 અનુભવેલી સારી બાબતો અંગે ચિંતન કરી વિકટ પરિસ્થિતિમાંથી ઉકેલ શોધીને લખે છે.