M 825 સમાંતરબાજુ ચતુષ્કોણના વિવિધ ગુણધર્મો ચકાસે છે અને તર્કના આધારે તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધો સ્થાપિત કરે છે.
વિષયવસ્તુના મુદ્દા :
3.1 નિયમિત અને અનિયમિત બહુકોણના ખૂણામાં સરવાળાના ગુણધર્મો.
3.2 સમાંતરબાજુ ચતુષ્કોણના ગુણધર્મો.
3.3 વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો.