22. કિસ્સા – ટુચકા
8.13 ટૂચકાઓ, કિસ્સાઓ, વાર્તાઓ, જાતે બનાવી ક્રમશ: રજૂ કરે અને વ્યક્તિગત, જૂથચર્ચા, પ્રશ્નોતરી જેવી તેમજ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રજૂઆત કરે છે.
8.3 શિક્ષકની મદદથી દશ્ય-શ્રાવ્ય સાધનો અને આધુનિક ઇન્ફોર્મેશન ટેક્નોલૉજીની સમજ કેળવે છે.
8.2 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ, ચર્ચા, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાય વ્યકત કરે છે.
8.8 વાંચેલા પુસ્તકોનો સારાંશ અને પુસ્તક-સમીક્ષા કરે છે.
8.15 કહેવતો, રૂઢિપ્રયોગ વગેરેનો અર્થ સમજે છે અને વ્યવહારમાં ઉપયોગ કરતાં શીખે છે.