21. કમાડે ચીતર્યા મેં
8.1 વિવિધ સાહિત્ય-સ્વરૂપ સાંભળે છે, સમજે છે અને અભિવ્યક્ત કરે છે.
8.3 રમતો, પ્રવૃતિઓ, મુલાકાત, ઇન્ટરવ્યૂ,પ્રોજેક્ટકાર્ય દ્વારા સમજ કેળવે છે.
8.10 આશરે 5000 જેટલા શબ્દો જાણે છે.
8.4 લોકગીતો, લોકસાહિત્યની કથાઓની લેખિત રજૂઆત કરે છે.
8.18 અનુભવેલી સારી બાબતો અંગે ચિંતન કરી વિકટ પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધીને લખે છે.