20. બહેનનો પત્ર
8.6 વેબસાઇટનો ઉપયોગ કરીને માહિતી એકત્ર કરે છે.
8.2 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ, ચર્ચા, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાય વ્યકત કરે છે.
8.9 વિવિધ સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં મેળા, ઉત્સવોમાં ભાષામાં થતી રજૂઆતો સમજે છે.
8.16 સ્વતંત્ર લેખન કરે છે.(નિંબધલેખન, રોજનીશી, આત્મકથા, અહેવાલલેખન અને વાર્તાલેખન)
8.18 અનુભવેલી સારી બાબતો અંગે ચિંતન કરી વિકટ પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધીને લખે છે.
8.1 વિવિધ સાહિત્ય-સ્વરૂપ સાંભળે છે, સમજે છે અને અભિવ્યક્ત કરે છે.