2 You Love English, Don’t You?
8.04 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે છે.
8.16 વાંચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે.
8.09 inversion પ્રશ્નો પૂછી તેના જવાબ આપે છે.
8.26 પોતાને ગમતી વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પસંદ- નાપસંદ સહિતની પોતાની લાગણીઓને વ્યકત કરે છે.
8.03 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો, વાક્યો અને પરિચ્છેદનું મૂકવાચન કરે છે.
8.07 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો, અને ઘટનાક્રમની વિગતો તારવે છે.
8.08 ગ્રાફ,ચિત્ર, વાર્તા,નકશા અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.
8.12 પોતાના ગમા, અણગમા અને લાગણીઓને સંવાદમાં દર્શાવે છે.
8.17 ભવિષ્યની સંભાવનાઓ અને આયોજનોનું વર્ણન કરે છે.
8.11 વ્યાવહારિક અને નાટકીય સંવાદ કરે છે.
8.15 પોતાના પરિચિત ક્ષેત્રમાં બનતી ક્રિયા અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે છે.
8.28 શબ્દો, શબ્દસમૂહો, અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.