EN730 ચિત્ર કે વસ્તુઓનું પાંચથી સાત વાક્યોમાં વર્ણન કરે છે.
EN714 માહિતી મેળવવા Wh(Who, When, Where, What, How many, How much) પ્રશ્નો પુછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.
EN705 વાર્તા પરિચ્છેદ અને કાવ્ય સમજી અર્થગ્રહણ કરે છે.
EN713 ઉલટ પ્રશ્નો(Inversion questions) પુછી અને તેવા પ્રશ્નોનાં જ્વાબ આપે છે.
EN704 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો અને વાક્યો અને પરિચ્છેદનું મુક વાંચન કરે છે.
EN716 લોનવર્ડ્સ સહીત આશરે ૫૦૦ જેટલા નવા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
EN710 ચિત્ર અને પરિચ્છેદની વિગતનું વર્ગીકરણ કરે છે.
EN709 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો અને ઘટનાક્રમની વિગતો તારવે છે.
EN728 શબ્દકોશનો ઉપયોગ કરે છે.
EN724 પુસ્તકાલયમાંના વાર્તાના પુસ્તકો, બાળસામયિકો, વર્તમાન પત્રો વાંચન કરે છે.