6.31 નામને અનુરૂપ ક્રિયા સૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય(rhymes)ને આગળ વધારે છે.
6.28 શબ્દકોશનો ઉપયોગ કરે છે.
6.21 પોતાની અને અન્યની શક્તિઓ અને ક્ષમતાઓ અંગે પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોનાં જવાબ આપે છે.
6.14 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
6.3 ચિત્ર કે વસ્તુઓનું ત્રણ કે પાંચ વાકયોમાં વર્ણન કરે છે.
6.2 સાદી સૂચનાઓ સાંભળી, વાંચી અને તેનો પ્રતિભાવ આપે છે.
6.02 પરિચિત પરિસ્થિતિમાં પ્રસંગને અનુરૂપ અભિવાદન કરીને અભિવાદનનો પ્રતિભાવ આપે છે.
6.1 આપેલી વિગતોમાંથી અતાર્કિક શબ્દો તારવી તેને બદલે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરે છે.
6.07 લોનવર્ડસ સહિત આશરે 500 જેટલા નવીન શબ્દો જાણી અને તેનો
6.15 ઉપયોગ કરે છે.
6.19 વ્યવસાયકારોનો પરિચય મેળવે છે અને આપે છે.
6.07 આપેલી વિગતોમાંથી અતાર્કિક શબ્દો તારવી તેને બદલે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરે છે.
6.15 લોનવર્ડસ સહિત આશરે 500 જેટલા નવીન શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.