2.પૂર્ણ સંખ્યાઓ અધ્યયન નિષ્પત્તિ M620 પૂર્ણ સંખ્યા સાથે કામ કરે છે. M620.1 આપેલ પૂર્ણસંખ્યાની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખે છે. M620.2 સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ તેમજ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરે છે.