SS 7.17 વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલા લશ્કરી નિયંત્રણ માટે લીધેલા વહીવટી પગલાં અને વ્યૂહરચનાઓનું વિશ્લેષણ કરે છે.
SS 7.18 જુદા-જુદા શાસકોની નીતિઓની સરખામણી કરે છે.
SS 7.19 મંદિરો, કબરો અને મસ્જિદોનાં ઉદાહરણો દ્વારા વિશિષ્ટ શૈલી અને ટેક્નોલોજીથી બંધાયેલા સ્થાપત્યોનું વર્ણન કરે છે.