2. એક જ દે ચિનગારી
અધ્યયન નિષ્પત્તિ :
G8.1 વિવિધ સાહિત્ય સ્વરૂપ સાંભળે છે, સમજે છે અને અભિવ્યક્ત કરે છે.
G8.2 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ, ચર્ચા, વર્ણનવિશ્લેષણ કરી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે.
G8.16 કાવ્યપંક્તિ, કાવ્યપૂર્તિ, સૂક્તિ વગેરે સમજે છે અને તેનો વિચાર-વિસ્તાર કરે છે.