SS 6.10 ભારતના નકશામાં મહત્વનાં ઐતિહાસિક સ્થળો અને અન્ય સ્થળોને દર્શાવે છે.
SS 6.11 પ્રાચીન માનવ સંસ્કૃતિનાં લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.
SS 6.13 પ્રાચીન સમય દરમિયાનના વિકાસના તબક્કાઓ સમજી બે પ્રદેશના વિકાસની સરખામણી કરે છે.
SS 6.17 ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ કરે છે.