M 703 અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકારનું અર્થઘટન કરે છે.
M 703 નિશ્ચિત પગલાઓના ઉપયોગ દ્વારા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર કરે છે.
વિષયવસ્તુના મુદ્દા :
2.1 અપૂર્ણાંકોના ગુણાકાર
2.2 અપૂર્ણાંકોના ભાગાકાર
2.3 દશાંશ સંખ્યાઓના ગુણાકાર
2.4 દશાંશ સંખ્યાઓના ભાગાકાર