G7.1 વાર્તા, વકતવ્યો, સંવાદો, પ્રસંગો સાંભળી તથા મુખવાચન કરી તેને સમજે છે અને સર્જન કરે છે.
G7.9 આશરે 4000 જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોશ, જોડણી અને વ્યાવહારિક વ્યાકરણ, બાળકોશ જાણેછે.
G7.10 પ્રતિષ્ઠિતવ્યક્તિ, સંસ્થા, પરિચિત પ્રસંગો, સ્થળોની મુલાકાત લેશે અને પરિસ્થિતિ સંદર્ભેપોતાના અનુભવો, વિચારો અને મંતવ્યોઆત્મવિશ્વાસપૂર્વક રજૂ કરે છે.
G7.11 જોયેલી, સાંભળેલી કે વાંચેલી તથા પાઠ્યપુસ્તક અને અન્ય સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢીપ્રશ્નોના જવાબ લખે છે અને કાર્યકારણસંબંધોને આધારે વધારે માહિતી મેળવવા માટેશા માટે?, કેવી રીતે?’ જેવા પ્રશ્નો પૂછી જવાબ આપે છે.
G7.18 સમાનાર્થીશબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, વચન, કાળ, વાક્યના પ્રકાર, સંજ્ઞા, વિશેષણ સહિતવ્યાવહારિક વ્યાકરણનો ઉપયોગ કરે છે.