18. બજાર અધ્યયન નિષ્પતિ SS733 વિવિધ પ્રકારના બજારો વચ્ચે તફાવત સમજે છે. SS734 વિવિધ બજારોમાં કે સ્થળોએ કેવી રીતે માલ પહોચાડવામાં આવે છે તે જાણે છે.