17. સંસ્કારની શ્રીમંતાઈ
8.1 વિવિધ સાહિત્ય-સ્વરૂપ સાંભળે છે, સમજે છે અને અભિવ્યક્ત કરે છે.
8.10 આશરે 5000 જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોશની મદદથી માન્ય જોડણીનો વ્યાવહારિક ઉપયોગ કરે છે.
8.11 સાંભળેલી અનુભવજન્ય સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોનાં જવાબ લખે છે.
8.14 શબ્દનો અર્થ, શબ્દ શબ્દ વચ્ચેનો સંબંધ, સંધિ, સ્વર-વ્યંજન, સમાનાર્થ, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિહનો વિષે જાણે છે અને ભાષામાં ઉપયોગ કરે છે.
8.13 ટૂચકાઓ, કિસ્સાઓ, વાર્તાઓ, જાતે બનાવી ક્રમશ: રજૂ કરે અને વ્યક્તિગત, જૂથચર્ચા, પ્રશ્નોતરી જેવી તેમજ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રજૂઆત કરે છે.
8.15 કહેવતો, રૂઢિપ્રયોગ વગેરેનો અર્થ સમજે છે અને વ્યવહારમાં ઉપયોગ કરતાં શીખે છે.