16 સંસદ અને કાયદો અધ્યયન નિષ્પતિ SS824 રાજ્ય અને સંઘ સરકાર વચ્ચેનો તફાવત સમજે છે. SS825 લોકસભા ચુંટણી પધ્ધતિ વર્ણવે છે. SS826 રાજ્ય/ કેન્દ્રશાશિત પ્રદેશના સંસદીય મત ક્ષેત્રો ને નકશામાં જોઈ પોતાના મત ક્ષેત્રોને શોધ કરી સ્થાનિક સંસદ સભ્યોનું નામ આપે છે.