15 રાજ્ય સરકાર અધ્યયન નિષ્પત્તિ SS 7.25 સ્થાનિક સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેનો તફાવત સમજે છે. SS 7.26 વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા વર્ણવે છે. SS 7.27 રાજય / કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનસભા મતક્ષેત્રના નકશા પરના પોતાના મતવિસ્તારની શોધ કરે છે અને સ્થાનિક ધારાસભ્યનું નામ જાણે છે.