SS818 જાતિવાદ, મહિલાઓના વિધવા પુનઃ લગ્ન, બાળ લગ્નો, સામાજિક સુધારણાઓના મુદ્દાઓ ,સંસ્થાઓ માટેના સંસ્થાનવાદી વહીવટીતંત્રના કાયદાઓનું વિશ્લેષણ કરે છે,
SS819 આધુનિક સમયમાં કળા ક્ષેત્રમાં થયેલ સીમા ચિન્હરૂપ વિકાસને દર્શાવે છે.
SS822 ભારતીય બંધારણના સંદર્ભમાં પોતાના પ્રદેશમાં સામાજિક અને રાજકીય સમસ્યાઓનું અર્થઘટન કરી મૂળ સિદ્ધાંતો અને મૂળભૂત ફરજોને યોગ્ય ઉદાહરણો સાથે સમજે છે.
SS823 આપેલ પરિસ્થિતિમાં પ્રોત્સાહન, રક્ષણ અને ઉલ્લંઘન તથા બાળ અધિકારો વિશે જાણવા મૂળ અધિકારોનું જ્ઞાન લાગુ પડે છે.(દા.ત.- બાળ અધિકારો )
SS824 રાજ્ય અને સંઘ સરકાર વચ્ચેનો તફાવત સમજે છે.