7.01 પદાર્થ અને સજીવને તેના દેખાવ, રચના, કાર્ય વગેરે જેવા અવલોકનક્ષમ લક્ષણોને આધારે ઓળખે છે.
7.02 સજીવોમાં તેમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
7.04 પ્રશ્નોનાં જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધારે છે.
7.13 શિખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.