15. ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ અધ્યયન નિષ્પતિ M 723 ઘન આકારોનું વિવિધ જ્ગ્યાએથી પ્રત્યક્ષીકરણકરે છે. M 723.1 ફલક, ધાર અને શિરોબિંદુ વિષે જાણે છે. M 723.2 3 D આકારની નેટ ઓળખે છે. 15.1 ફલક, ધાર અને શિરોબિંદુ 15.2 3 D આકાર માટેની નેટ-રેખાકૃતિ