M 824 આપેલ માહિતી પરથી વિવિધ પ્રકારના આલેખ દોરે છે. તેમજ આપેલ આલેખ પરથી માહિતીનું અર્થઘટન કરે છે.
15.1 આલેખ પરના બિંદુના x – નિર્દેશાંક અને y – નિર્દેશાંક જણાવે છે.
15.2 આપેલ રૈખિક આલેખ પરથી અર્થઘટન કરી આલેખ આધારિત પ્રશ્નોનાં જવાબ જણાવે છે.