SC604 પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
SC605 પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
SC606 પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે /સમજાવે છે.
SC609 પોતાની આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી નમૂના (Model)નું નિર્માણ કરે છે અને તેની કાર્યપદ્ધતિ વર્ણવે છે.