15. અખંડ ભારતના શિલ્પી
8.8 વાંચેલા પુસ્તકોનો સારાંશ અને પુસ્તક-સમીક્ષા કરે છે.
8.7 સ્થાનિક વિશેષ વ્યક્તિ કે સંસ્થાની મુલાકાત લઈ તેમના વિશે જીવનચરિત્ર અને અહેવાલ લખે છે.
8.10 આશરે 5000 જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોશની મદદથી માન્ય જોડણીનો વ્યાવહારિક ઉપયોગ કરે છે.
8.11 સાંભળેલી અનુભવજન્ય સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોનાં જવાબ લખે છે.
8.14 શબ્દનો અર્થ, શબ્દ શબ્દ વચ્ચેનો સંબંધ, સંધિ, સ્વર-વ્યંજન, સમાનાર્થ, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિહનો વિષે જાણે છે અને ભાષામાં ઉપયોગ કરે છે.
8.19 અનુભવેલી સારી બાબતો અંગે ચિંતન કરી વિકટ પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધીને લખે છે.