14. સાકરનો શોધનારો
8.8 વાંચેલા પુસ્તકોનો સારાંશ અને પુસ્તક-સમીક્ષા કરે છે.
8.2 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ, ચર્ચા, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાય વ્યકત કરે છે.
8.10 આશરે 5000 જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોશની મદદથી માન્ય જોડણીનો વ્યાવહારિક ઉપયોગ કરે છે.
8.12 વાંચેલી સામગ્રીમાંથી કાર્યકારણ સંબંધોને આધારે વધારે માહિતી મેળવવા માટે ‘શા માટે?’, ‘કેવી રીત?’ જેવા પ્રશ્નોને સમજીને જવાબ આપે છે.
8.15 કહેવતો, રૂઢિપ્રયોગ વગેરેનો અર્થ સમજે છે અને વ્યવહારમાં ઉપયોગ કરતાં શીખે છે.
8.17 સ્વતંત્ર લેખન કરે છે.
8.19 બિલ, રિપોર્ટ, રિસિપ્ટ વગેરેનો માહિતી માટે ઉપયોગ કરે છે.