M722: રૈખિક સંમિતિ તથા પરિભ્રમણીય સંમિતિ વિશે સમજ કેળવે છે.
M722.1: આપેલ આકૃતિમાં રૈખિક સંમિતિ દોરે છે., રૈખિક સંમિતિને આધારે આકૃતિ દોરે છે.
M722.2: આપેલ આકૃતિનો પરિભ્રમણીય સંમિતિનો ક્રમ, પરિમભ્રમણ કેન્દ્ર તથા પરિભ્રમણ કોણ કહે છે.
M722.3: રૈખિક અને પરિભ્રમણિય બંને સંમિતિ ધરાવતી વિવિધ આકૃતિઓ દોરે છે.