SS 6.19 પોતાની આસપાસના માનવીય વિવિધતાનાં સ્વરૂપોને સમજે છે અને વર્ણવે છે.
SS 6.20 પોતાની આસપાસની વિવિધતા તરફ સ્વસ્થ વલણ વિકસાવે છે.
SS 6.21 વિવિધતાઓને ઓળખી, તેના સ્વરૂપો અને સ્રોતોને સમજે છે.
SS 6.22 સામાજિક વિવિધતાઓને ઓળખી હકારાત્મક પ્રતિક્રિયા આપે છે.