14. લોકશાહીમાં સમાનતા અધ્યયન નિષ્પતિ SS722 લોકશાહીમાં સમાનતાનું મહત્વ સમજે છે. SS723 રાજકીય સમાનતા, આર્થિક સમાનતા અને સામાજિક સમાનતા વચ્ચે તફાવત સમજે છે. SS724 સમાનતાના અધિકારના સંદર્ભમાં પોતપોતાના ક્ષેત્રમાં સામાજિક,રાજકીય,આર્થિક મુદ્દાઓનું અર્થઘટન કરે છે.