G7.9 આશરે 4000 જેટલા શબ્દો જાણેછે અને શબ્દકોશ, જોડણી તથા વ્યાવહારિક વ્યાકરણ બાળકોશ જાણે છે.
G7.2 પરિચિત અનેઅપરિચિત પરિસ્થિતિમાં વાતચીત, વક્તવ્યો, ચર્ચા સમજે છે અને યોગ્ય હાવભાવ સાથેસહજ રીતે બોલે છે.
G7.15 ગદ્ય-પદ્યનુંસ્વતંત્ર લેખન કરે છે. સ્વતંત્ર લેખન કરે છે. (મુદ્દા પરથી વાર્તા, વિવિધ પત્રો, નિબંધ લખે છે. અરજીલેખન, સ્થળ અહેવાલલેખન, પ્રેસનોટ, પ્રવાસવર્ણન, આત્મકથા, ડાયરી લખે છે.)
G7.10 પ્રતિષ્ઠિતવ્યક્તિ, સંસ્થા, પરિચિત પ્રસંગો, સ્થળોની મુલાકાત લેશે અને પરિસ્થિતિ સંદર્ભેપોતાના અનુભવો, વિચારો અને મંતવ્યોઆત્મવિશ્વાસપૂર્વક રજૂ કરે છે.
G7.18 સમાનાર્થીશબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, વચન, કાળ, વાક્યના પ્રકાર, સંજ્ઞા, વિશેષણ સહિતવ્યાવહારિક વ્યાકરણ, ઉદાહરણનો ઉપયોગ કરે છે.