13. સ્માર્ટ ચાર્ટ અધ્યયન નિષ્પત્તિ 13. સ્માર્ટ ચાર્ટ અધ્યયન નિષ્પત્તિ M312 ચિહ્ન અને ચિત્રાત્મક રજૂઆત દ્વારા માહિતીની નોંધ કરે છે અને તારણ કાઢે છે. વિષયવસ્તુના મુદ્દા 12.1 ભાગાકારની સંકલ્પના સમજે છે. 12.2 ઘડિયાની મદદથી ભાગાકાર કરે છે.