SS708 વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વિવિધતાના કારણો જાણે છે.
SS710 કુદરતી સ્રોતોના સંરક્ષણની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલ બને છે.
SS711 વિશ્વ અને ભારતના વિવિધ આબોહવાકીય પ્રદેશો અને તેમાં રહેતા લોકોના જીવન વચ્ચેના આંતરિક સંબંધને મૂલવે છે.
SS712 વિશિષ્ટ પ્રદેશોના વિકાસને અસર કરતાં પરિબળોનું વિશ્લેષણ કરે છે.