13. શરૂઆત કરીએ
8.1 વિવિધ સાહિત્ય-સ્વરૂપ સાંભળે છે, સમજે છે અને અભિવ્યક્ત કરે છે.
8.6 વેબસાઇટનો ઉપયોગ કરીને માહિતી એકત્ર કરે છે.
8.10 આશરે 5000 જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોશની મદદથી માન્ય જોડણીનો વ્યાવહારિક ઉપયોગ કરે છે.
8.12 વાંચેલી સામગ્રીમાંથી કાર્યકારણ સંબંધોને આધારે વધારે માહિતી મેળવવા માટે ‘શા માટે?’, ‘કેવી રીત?’ જેવા પ્રશ્નોને સમજીને જવાબ આપે છે.
8.14 શબ્દનો અર્થ, શબ્દ શબ્દ વચ્ચેનો સંબંધ, સંધિ, સ્વર-વ્યંજન, સમાનાર્થ, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિહનો વિષે જાણે છે અને ભાષામાં ઉપયોગ કરે છે.
8.15 કહેવતો, રૂઢિપ્રયોગ વગેરેનો અર્થ સમજે છે અને વ્યવહારમાં ઉપયોગ કરતાં શીખે છે.
8.16 કાવ્યપંક્તિ, સૂક્તિઓ વગેરતે સમજે છે અને વિચારવિસ્તાર કરે છે.