SC603 અવલોકી શકાય તેવા ગુણધર્મોના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે.
SC604 પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
SC606 પ્રક્રિયા અને પટનાઓને વર્ણવે /સમજાવે છે.
SC609 પોતાની આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી નમૂના (Model)નું નિર્માણ કરે છે. અને તેની કાર્યપદ્ધતિ વર્ણવે છે.
SC610 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.